દીકરીને ખોળામાં લઈ હૉસ્પિટલની બહાર આવ્યા રામ ચરણ

0
275

શુક્રવારે બપોરે રામ ચરણ અને ઉપાસના ખોળામાં દીકરીને લઈને હૉસ્પિટલની બહાર નીકળતા જોવા મળ્યા. તેમને બાળકીનો ચહેરો ઢાંકી દીધો હતો અને તેને સફેદ કપડામાં વીંટાળેલી હતી. હૉસ્પિટલની બહાર પગ મૂકતાં જ દંપતી પર ગુલાબની પાંખડીઓ વરસાવવામાં આવી હતી.