નવરાત્રિના રંગમાં રંગાયા બૉલિવૂડ સેલેબ્સ

0
99

નવરાત્રિના તહેવારની ઉજવણી કરવા માટે બૉલિવૂડના સેલેબ્સ ટ્રેડિશનલ લૂકમાં સામેલ થયા હતા. આ એક્ટર્સમાં કેટરિના કૈફ, મલાઈકા અરોરા, નાગ ચૈતન્ય અને બીજી ઘણી સેલિબ્રિટીઓ તેમના પરંપરાગત પોશાકમાં અદભૂત દેખાવ સાથે ઉજવણી માટે ભેગા થયા હતા.