નાગપુર પોલીસે શેલ્ટર હોમમાં ઓપન થિયેટર સેટ અપ કર્યું

0
1149

કોરોના વાઇરસને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં લોકોને મનોરંજન મળી રહે તે માટે વિવિધ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યા છે. નાગપુર પોલીસે શેલ્ટર હોમમાં ઓપન થિયેટર સેટ અપ કર્યું હતું જેથી લોકો આ મહામારીના સમયમાં મનોરંજન મેળવી શકે. પહેલી ફિલ્મ તેમણે અજય દેવગણની ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ બતાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here