નેશનલ ફિલ્મ એવોર્ડના વિનર્સનું લિસ્ટ જાહેર….

0
270

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારઃ રોકેટ્રી બેસ્ટ ફિલ્મ, અલ્લૂ અર્જુન બેસ્ટ એક્ટર, આલિયા અને કૃતિ સેનને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ.મનોરંજનના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપનારી હસ્તિઓને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આજે 69માં નેશનલ એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. તમે પણ જુઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોને એવોર્ડ મળ્યો છે. 24 ઓગસ્ટે નેશનલ ફિલ્મ એવોર્ડના વિનર્સનું લિસ્ટ જાહેર કર્યું છે. આ એવોર્ડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખુબ ખાસ અને સન્માનજનક માનવામાં આવે છે. આ એવોર્ડ 2021માં રિલીઝ થયેલી ફિલ્મો માટે આપવામાં આવી રહ્યો છે. પાન નલીનની ગુજરાતી ફિલ્મ છેલ્લો શોને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

શ્રેષ્ઠ અભિનેતા – અલ્લુ અર્જુન (પુષ્પા ધ રાઇઝ),શ્રેષ્ઠ અભિનેત્રી – આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી) કૃતિ સેનન (મિમી).