પાટનગરમાં 1 દિવસમાં 2 કોરોના ચેપગ્રસ્ત મળ્યાં

0
448

પાટનગરમાં 1 દિવસમાં કોરોના ચેપગ્રસ્તના એક સાથે 8 કેસ મળી આવ્યાં છે. તેમાં 2 નવા અને પોઝિટિવ દર્દીના સંપર્કવાળા 6 કેસનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રામ્યમાં વધુ 1 કેસ મળીને જિલ્લામાં 9 કેસ નોંધાયા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારના કુલ મળીને 139 વ્યક્તિ કોરોના પોઝિટિવ અત્યાર સુધીમાં થયાં છે. સોમવારે મહાપાલિકા વિસ્તારમાં સેક્ટર 3 અને 24માં 3-3 અને સેક્ટર 2 અને 7માંથી 1-1 દર્દી મળ્યા હતાં. જ્યારે સેક્ટર 28માં આવેલી કલ્પતરૂ પાવર ટ્રાન્સમીશન કંપનીમાં નોકરી કરતા માણસા તાલુકાના અમરાપુરા ગામના યુવાનને ચેપગ્રસ્ત જાહેર કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here