પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમને 318 રનમાં પરાજય

0
763

ભારતે એન્ટીગુઆમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમને 318 રનમાં પરાજય આપીને 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝની ટીમને જીત માટે 419 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતુ કેરેબિયનની ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર 100 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here