બિન સચિવાલય કલાર્કની પરીક્ષાની તારીખને લઇને DyCM નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત

0
868

બિન સચિવાલયની પરીક્ષાને લઇને ડે. સીએમ નીતિન પટેલે જાહેરાત કરી છે. આ પરીક્ષા આગામી 17 નવેમ્બરે લેવામાં આવશે. ફોર્મ ભર્યા છે તે તમામ ઉમેદવારો પરીક્ષા આપી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here