ભારતીય નૌસેના ગુજરાતમાં ‘મહા’નો સામનો કરવા સજ્જ

0
1043

ગુજરાતમાં ભારતીય નૌસેનાનાં એકમોને ચક્રવાતી તોફાન ‘મહા’નાં આગમનની ધારણાને કારણે સરકારી સત્તામંડળોને સહાય કરવા માટે સજ્જ રાખવામાં આવ્યાં છે. ગુજરાતનાં દરિયાકિનારાનાં વિસ્તારોમાં આ તોફાન આવવાની ધારણા છે.વેસ્ટર્ન નેવલ કમાન્ડે પશ્ચિમી કાફલાની ચાર જહાજોને જ્યારે અને જ્યાં જરૂર પડે ત્યાં સહાય કરવા માટે HADR સામગ્રી સાથે સજ્જ રાખવામાં આવી છે. ગુજરાતમાં દરિયાઈ સરકારી સંસ્થાઓ સંકલન સુનિશ્ચિત કરવા SOPs ને સુસંગત રીતે સરકારી નાગરિક સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here