Home Hot News ભારતે 13 દેશો માટે HCQ દવાની નિકાસને મંજૂરી આપી

ભારતે 13 દેશો માટે HCQ દવાની નિકાસને મંજૂરી આપી

0
835

ભારતે 13 દેશો માટે હાઈડ્રોક્સિક્લોરોક્વીન (HCQ) દવાની નિકાસને મંજૂરી આપી છે. આ દવા કોરોના વાઈરસની સારવારમાં અસરદાર સાબિત થતાં તેની માંગ ઘણા દેશોમાં વધી છે. ભારતે આ દવાની નિકાસ માટે જે 13 દેશોની પ્રથમ યાદી રજૂ કરી છે તેમાં અમેરિકા, જર્મની, સ્પેન, બહરીન, બ્રાઝીલ, નેપાળ, ભૂતાન, માલદીવ, બાંગ્લાદેશ, સશેલ્સ, મોરેશિયસ અને ડોમેનિકન રેપબ્લિક સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમરિકાએ HCQની 48 લાખ ટેબલેટ્સ મંગાવી હતી. ભારતે લગભગ 36 લાખ ટેબલેટ્સની નિકાસને મંજૂરી આપી છે.

NO COMMENTS