Home Hot News ભારત 5 ટ્રિલિયનની ઈકોનોમી કેવી રીતે બનશે ?

ભારત 5 ટ્રિલિયનની ઈકોનોમી કેવી રીતે બનશે ?

0
1279

પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર એટલે ભારત દેશ 2024-25 સુધીમાં એટલું ઉત્પાદન કરશે કે જેનું નાણાકીય મૂલ્ય પાંચ ટ્રિલિયન ડૉલર જેટલું હોય.2018-19માં દેશના અર્થતંત્રનું કદ સમાન્ય ભાવોએ $2.7 ટ્રિલિયન જેટલું હતું.અહીં રુપિયા અને ડૉલર વચ્ચેનો વિનિમય દર રૂ. 70 પ્રતિ ડૉલરદીઠ લીધેલો છે.

જો $ 5 ટ્રિલિયનની ઇકૉનૉમી બનવું હોય તો.

018-19 2.71 10.44%
2019-20 2.83 10.44%
2020-21 2.95 10.44%
2021-22 3 10.44%
2022-23 3.13 10.44%
2023-24 3.26 10.44%
2024-25 3.4 10.44%

ધારી લઈએ કે આવતા વર્ષોમાં પણ એટલે કે 2018-19થી 2024-25 સુધી સમાન્ય ભાવોએ ઘરેલું પેદાશનો વૃદ્ધિ દર 10.44% જેટલો જ રહે, તો 2024-25માં સમાન્ય ભાવોએ કુલ ઘરેલું પેદાશ 3.40 ટ્રિલિયન ડૉલર થાય જે કોષ્ટક 1માં દર્શાવ્યું છે.આ બાબત દર્શાવે છે કે જો સમાન્ય ભાવોએ કુલ ઘરેલું પેદાશનો વૃદ્ધિ દર 11% કરતાં વધારે હોય, તો 2024-25માં ભારતના અર્થતંત્રનું કદ પાંચ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચે.અહીં એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે રુપિયાનો ઘસારો થતો નથી તેવી ધારણા કરેલી છે અને રુપિયાનો ઘસારો જેટલો વધારે તેટલી તેની ઘરેલું પેદાશ પરની અસર વધુ પ્રતિકૂળ.

NO COMMENTS