મિસ યુનિવર્સ બન્યા બાદ હરનાઝનું ફોટોશૂટ

0
623

હરનાઝ કૌર સંધુ મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતીને ભારત પરત ફરી છે. જેના કારણે તેની ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે. લોકો પ્રેમ વરસાવી રહ્યા છે. હવે તેને ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફોટોશૂટમાં તે બ્રા-લેસ થઈ હતી, જો કે તે વલ્ગર અને ચીપ નહોતી લાગતી. જેના કારણે લોકો તેના સતત વખાણ કરી રહ્યા છે. નવા ફોટોશૂટમાં હરનાઝ ગુલાબી રંગના પાવર સૂટમાં જોવા મળી રહી છે અને તેના માથા પર મિસ યુનિવર્સ 2021નો તાજ છે. તેણે ફોટોને કેપ્શન આપ્યું કે, સમગ્ર બ્રહ્માંડ તમારી અંદર છે! જો કે હરનાઝનો આ ફોટો બ્રા-લેસ હતો, જો કે તેની સુંદરતા જોઈને લોકોએ તેને ટ્રોલ કરવાને બદલે ઘણો પ્રેમ વરસાવ્યો. જેના પર 24 કલાકમાં 5 લાખથી વધુ લાઈક્સ આવ્યા છે. આ સાથે જ ઘણી મોટી હસ્તીઓએ પણ કોમેન્ટ અને પ્રશંસા કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here