મોદીએ ટેસ્લાના CEO મસ્કને ફોન ઘુમાવ્યો

0
55

PM નરેન્દ્ર મોદીએ ટેસ્લા અને Xના માલિક ઇલોન મસ્ક સાથે ફોન પર વાત કરી છે. મોદીએ પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે તેમણે ઇલોન મસ્ક સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં તેમની મુલાકાત દરમિયાન ચર્ચા થયેલા મુદ્દાઓ પણ ફોન પરની વાતચીતમાં આવરી લેવામાં આવ્યા હતા.