રાકેશ અને શમિતા વચ્ચે બ્રેકઅપ …..

0
342

રાકેશ અને શમિતાના બ્રેકએપની અટકળો કેટલાય સમયથી ચાલી રહી હતી, પરંતુ આ અંગે કોઈ પુષ્ટી નહોતી થઈ. જો કે, હવે  રાકેશ અને શમિતા બંનેએ પોતાના બ્રેકઅપ વિશે જાણકારી આપી છે કે હવે બંન્ને સાથે નથી.

રાકેશ બાપટ અને શમિતા શેટ્ટી છેલ્લા કેટલાય સમયથી પોતાના અફેયરને લઈ ચર્ચામાં છે. બિગ બૉસ ઓટીટીના ઘરમાં બનેલી આ જોડીને ફેન્સ ખુબ પસંદ કરે છે અને તેમને શારા કહીને બોલાવે છે. રાકેશ અને શમિતાના બ્રેકએપ ની અટકળો કેટલાય સમયથી ચાલી રહી હતી, પરંતુ આ અંગે કોઈ પુષ્ટી નહોતી થઈ. જો કે, હવે  રાકેશ અને શમિતા બંનેએ પોતાના બ્રેકઅપ વિશે જાણકારી આપી છે કે હવે બંન્ને સાથે નથી.

હકીકતે, રાકેશ બાપટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરી છે. રાકેશે લખ્યું છે, ” હું તમારા બધા લોકો સાથે શેર કરવા માંગુ છું કે હું અને શમિતા હવે સાથે નથી. અસામાન્ય પરિસ્થિતિઓમાં નસીબે અમારા રસ્તા એક કર્યા હતા. આભાર, ખુબ પ્રેમ અને સહકાર આપવા બદલ. એક ખાનગી વ્યક્તિ તરીકે હું સાર્વજનિક રૂપે બ્રેકએપની જાણકારી આપવા નહોતો ઈચ્છતો, પરંતુ મને લાગે છે અમે અમારા ફેન્સને જણાવવા માટે હકદાર છીએ.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here