રાજ્યમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 37636 થયો

0
543

અનલોક અમલથી થાય બાદ રાજ્યમાં દરરોજ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 778 કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે. સારી બાબત એ પણ છેકે 421 દર્દી કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યરસુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 37636 થયો છે. જ્યારે મૃત્યુઆંક 1979એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 26744 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here