રાજ્યમાં સૌથી ગરમ શહેરમાં ગ્રીનસીટી ગાંધીનગર 45 ડિગ્રી સાથે પ્રથમ ક્રમે ……

0
189

રાજ્યના સૌથી ગરમ શહેરમાં 45.0 ડીગ્રી સાથે ગાંધીનગર પ્રથમ ક્રમે રહેતા ગ્રીનસીટી ગાંધીનગર અગનભઠ્ઠીમાં ફેરવાયું છે. જોકે મહત્તમ તાપમાનની જેમ લઘુત્તમ તાપમાન 31.0 ડીગ્રી નોંધાતા રાજ્યમાં ત્રીજા ક્રમે રહ્યું છે. જોકે છેલ્લા પાંચ દિવસથી મહત્તમ તાપમાન 43 ડીગ્રી.