રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સને 2 રનથી હરાવ્યું,લુંગી ન્ગીડીએ ચેન્નાઈને સતત બે બોલ પર બે ઝટકા આપ્યા છે. ૧૭મી ઓવરમાં આવેલા ન્ગીડીએ પહેલા આયુષ મ્હાત્રેની વિકેટ લીધી, જે સદી ચૂકી ગયો અને ૯૪ રન બનાવીને આઉટ થયો. પછીના બોલ પર, નવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ LBW આઉટ થયા.ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 150 ને પાર, રવીન્દ્ર જાડેજાની જોરદાર ફિફ્ટી, શાનદાર સિક્સર ફટકારી ફિફ્ટી પૂરી કરી
Home News Entertainment/Sports રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સને 2 રનથી હરાવ્યું