વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ ગાંધી આશ્રમ પહોંચ્યા

0
901

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેક કુશ્નર સાથે અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીએ ગળે ભેટીને ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એપોર્ટ પર શાહી સ્વાગત કર્યું હતું. હવે બંને નેતાઓ ગાંધી આશ્રમ તરફ આગળ વધ્યા છે.
#donaldtrumpinddiavisit

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here