વાણી કપૂરે વનપ્લસના નવા એક્સપિરિયન્સ સેન્ટરનું કર્યું ઉદઘાટન

0
1345

ગ્લોબલ પ્રિમિયમ સ્માર્ટફોન મેકર વનપ્લસના નવા એક્સપિરિયન્સ સેન્ટરનો સીજી રોડ ખાતે પ્રારંભ થયો છે. અમદાવાદમાં બીજુ એક્સપિરિયન્સ સેન્ટર સ્થાપવાની સાથે વનપ્લસે હાલમાં ભારતમાં ચાલી રહેલા ઓફફલાઈન વિસ્તરણ પ્લાનને આગળ ધપાવ્યો છે. નવા શરૂ થયેલા આ એક્સપિરિયન્સ સેન્ટર આ પ્રિમિયમ સ્માર્ટફોન

કંપનીની સર્વિસીસ સંબંધી તમામ સોલ્યુશન્સ એક જ સ્થળે ઓફર કરે છે. નવા સ્ટોરની મુલાકાત લેતા ગ્રાહકોને સ્પેશ્યલ એક્સલુઝિવલી ક્રાફટેડ વનપ્લસ કોફી એક્સપિરિયન્સ પૂરો પાડે છે.આ રીતે સ્ટોરના એકંદર પ્રિમિયમ અનુભવમાં વૃધ્ધિ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here