શુભ આશીર્વાદ સેરેમનીમાં PM મોદી પહોંચ્યા…

0
150

એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. વરમાળા બાદ શુક્રવારે રાત્રે જીયો વર્લ્ડ સેન્ટર ખાતે લગ્ન, સાત ફેરા અને સિંદૂર દાનની વિધિ કરવામાં આવી હતી. આજે (13 જુલાઇ) શુભ આશીર્વાદ સેરેમની છે. પીએમ મોદી રાત્રે 8:30 વાગ્યે પહોંચ્યા હતા. તેઓ અહીં ડિનર પણ કરશે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સેરેમનીમાં ભાગ લીધો હતો. અનંત-રાધિકાના લગ્ન 12મી જુલાઈના રોજ થયા હતા.