સની લિયોનીએ પતિ ડૈનિયલ પર જ એક પ્રેંક કરી

0
914

લોકડાઉન દરમિયાન બોલિવૂડ સેલિબ્રિટી સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે સંકળાયેલા છે અને સતત પોતાની એક્ટિવિટી શેર કરતા રહે છે. પરંતુ બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની પોતાના ફેન્સને ખુબ જ અલગ રીતે એન્ટરટેન કરી રહી છે. દરરોજ તે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ દ્વારા પોતાના ફેન્સના સવાલોના જવાબ આપવાની સાથે તે પોતાના અંગત જીવન સાથે સંકળાયેલ સવાલોના પણ જવાબ આપે છે. પરંતુ આ બધા વચ્ચે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સની લિયોનીએ પોતાના ફેન્સના મનોરંજન માટે આ વખતે પોતાના પતિ ડૈનિયલ પર જ એક પ્રેંક કરી દીધુ, જેના કારણે તેનો પતિ ખુબ જ ડરી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here