સલમાન ખાન પનવેલ ફાર્મહાઉસમાં સમય પસાર કરી રહ્યો છે

0
1351

સલમાન ખાન છેલ્લાં ઘણાં સમયથી પનવેલ ફાર્મહાઉસમાં સમય પસાર કરી રહ્યો છે. માર્ચમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી જ સલમાન ફાર્મહાઉસમાં જ રહે છે. આજકાલ સલમાન ખેતી પણ કરે છે.

હાલમાં જ સલમાને સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં સલમાન ખાન ક્યારેક વરસાદમાં ટ્રેકટર ચલાવે છે તો ક્યારેક ખેતરને જુએ છે. સલમાને આ વીડિયો શૅર કરીને કેપ્શનમાં લખ્યું હતું, ખેતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here