સુરત કલેક્ટર ડો. ધવલ પટેલ ગાંધીનગર મ્યુ. કમિશ્નર પદે

0
600

રાજ્ય સરકાર દ્વારા આજે જાહેર કરાયેલ
૭૭ સનદી અધિકારીઓમાં સુરત કલેક્ટર ડો. ધવલ પટેલને ગાંધીનગર
મહાનગરપાલિકામાં ડો. રતનગઢવી ચારણની જગ્યાએ મ્યુનિસિપલ કમિશ્નર
તરીકે મુકવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here