સેક્ટર-3A, 26, 29ના કુલ 14 ઘર કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવાયા

0
640

મહાનગરપાલિકા વિસ્તારના સેકટર-3/એ, 29 અને 26ના કુલ-14 ઘરોની અંદાજીત 67 જેટલા લોકોની વસ્તી ધરાવતા વિસ્તારને કન્ટેઈનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામા આવ્યા છે. ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ર્ડા. રતનકંવર ગઢવીચારણે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સેકટર-3/એમાં અંદાજે 19ની વસ્તી ધરાવતા 4 ઘર પ્લોટ નંબર –47/2, 53/1, 53/2 અને 54/1, સેકટર-29માં અંદાજે 37 વસ્તી ધરાવતા 8 ઘર ખાનગી પ્લોટ નંબર – 302થી 309, તથા સેકટર-26માં અંદાજે 11ની વસ્તી ધરાવતા બે ઘર પ્લોટ નંબર– જે-3 અને જે–4નો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here