સેક્ટર-5માં ડહોળું અને દુર્ગંધયુક્ત પીવાના પાણીથી સ્થાનિકોમાં રોષ

0
583

સેક્ટર-5માં પીવાનું પાણી દુષિત અને દુર્ગંધ યુક્ત આવતું હોવાથી પાણીજન્ય રોગચાળો ગમે ત્યારે માથું ઉંચકે તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. દુષિત આવતું પીવાના પાણી અંગે અનેક વખત રજુઆત કરવા છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરીને તેનું નિરાકરણ નહી લાવતા સ્થાનિકોમાં રોષ ઉઠ્યો છે. ચોમાસામાં પાણીજન્ય રોગચાળો વકરવાની શક્યતા વધુ રહેતી હોય છે. આથી પીવાના પાણીમાં ક્લોરીનેશનની સાથે સાથે લિકેજ કે દુષિત પાણી પીવાની પાઇપ લાઇનમાં ભળતું નથી સહિતની તપાસ પાણી પુરવઠા તંત્ર દ્વારા કરાય છે. સમગ્ર રાજ્યમાં પાણીના વિતરણનું નિયમન જ્યાંથી થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here