હવે વોટ્સએપમાં 5 વ્યક્તિને બદલે 1ને મેસેજ ફોરવર્ડ કરી શકાશે

0
845

લોકોમાં ખોટી માહિતી ફેલાતી રોકવા માટે વોટ્સએપ પણ પોતાની પોલીસીમાં બદલાવ લાવશે. વોટ્સએપ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયું છે કે હવે મેસેજ ફોરવર્ડ કરવાની મર્યાદા વધુ ચુસ્ત બનાવવામાં આવશે. અગાઉ અનલિમિટેડ ફોરવર્ડની પોલિસી બદલીને વોટ્સએપે એક સમયે એક સાથે 5 વ્યક્તિને ફોરવર્ડ થઈ શકે એવી જોગવાઈ કરી હતી. હવે કોરોના સંકટ વખતે તેમાં વધુ ચુસ્તી લાદવામાં આવી છે. એ મુજબ એક સાથે એક જ વ્યક્તિને મેસેજ ફોરવર્ડ થઈ શકશે. આમ કરવાથી મેસેજ પ્રસારની ઝડપ પર અંકૂશ લાવવાનો વોટ્સએપનો ઈરાદો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here