नमस्ते TRUMP : જુઓ મોટેરા સ્ટેડિયમનો અંદરથી નજારો ?!!

0
901

મોટેરા સ્ટેડિયમમાં હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બંને આ સ્ટેડિયમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં સંબોધન કરવાના છે. આશરે એક લાખ જેટલાં લોકો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી શક્યતા છે. આ પહેલાં અહીં સુરક્ષા અને અન્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લગભગ રૂ. 750 કરોડના ખર્ચે નિર્મિત મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેની અંદર એક લાખ 10 હજાર પ્રેક્ષકોની બેઠકક્ષમતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here