બૉલીવુડની સૌથી સ્ટાઈલિશ કલાકારોમાંથી એક અદિતિ રાવ હૈદરીના માટે ફૅશન ઈન્ડસ્ટ્રીમાં ઘણી જાણીતી અભિનેત્રી છે. તે સતત પોતાની ફૅશન સેન્સને લઈને સમાચારમાં આવતી રહી છે. હાલમાં જ એની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે અને આ તસવીરો ઈન્ટરનેટ પર ઘણી ધૂમ મચાવી રહ્યા છે.
તસવીર સૌજન્ય- અદિતિ રાવ હૈદરીનો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ