અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ડિવોર્સના ફેક ન્યૂઝ

0
2186

પાતાલ લોકો વેબ સિરીઝ રિલીઝ થયા બાદથી જ અનુષ્કા શર્માને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. આ વચ્ચે વિરાટ અને અનુષ્કાના ડિવોર્સની ખબર અમુક દિવસથી સોશિયલ મીડિયામાં ફરી રહી છે. આ ખબર એટલી ફેલાઈ ગઈ કે ટ્વિટર પર #VirushkaDivorce ટ્રેન્ડ થવા લાગ્યું. આવું 2016માં આવેલ એક ન્યૂઝ ફરી વાઇરલ થવાને કારણે થયું જેમાં માહિતી હતી કે વિરાટ અને અનુષ્કા અલગ થઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here