Home News Entertainment/Sports અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં અંબાણી અને ઠાકરે પરિવારે આપી હાજરી

અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં અંબાણી અને ઠાકરે પરિવારે આપી હાજરી

0
2312

અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં અંબાણી અને ઠાકરે પરિવારે આપી હાજરી.  બોલીવુડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચને ગ્રાન્ડ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલીવુડના સિતારાઓ તેમજ ઉદ્યોગ અને રાજકારણ જગતની હસ્તીઓ પણ હાજર રહી હતી.

NO COMMENTS