અમિત શાહને મળી ધ સાબરમતી રિપોર્ટની ટીમ

0
77

‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રોડ્યુસર એકતા કપૂર, ફિલ્મનો હીરો વિક્રાંત મેસી તથા અન્યો ગઈ કાલે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યાં હતાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રોડ્યુસર એકતા કપૂર, ફિલ્મનો હીરો વિક્રાંત મેસી તથા અન્યો ગઈ કાલે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યાં હતાં. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં ૧૨.૧૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.