અર્જૂન કપૂરે 300 ગરીબ મજૂર પરિવારોને ભોજન આપવાનો નિર્ણય

0
884

કોરોના અને ખાસ કરીને લૉકડાઉનના કારણે દેશમાં જુદીજુદી જગ્યાએ ગરીબો અને મજૂરોની હાલત દયનીય થઇ ગઇ છે. લોકો ભોજન અને રહેવાની સગવડ કરી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે એક્ટર અર્જૂન કપૂરે એક ખાસ અભિયાન હાથ ધર્યુ છે. તેને એક મહિના સુધી 300 ગરીબ મજૂર પરિવારોને ભોજન આપવાનો નિર્ણય કર્યો છે.

ખાસ વાત છે કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અભિનેતા અર્જૂન કપૂરે એક અલગ અંદાજમાં ફંડ ભેગુ કર્યુ છે. અર્જૂન કપૂર વર્ચ્યૂઅલ ડેટ પર ગયો હતો, આમાંથી તેને અધધધ રૂપિયા એકઠા કર્યા અને આ રકમનો ઉપયોગ હવે તે 300 મજૂર પરિવારોની મદદ માટે કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here