આજે ગાંધીનગરમાં સે.૧૧ ખાતે ૭૫મો સ્વાતંત્ર્ય દિન ઉજવાશે… 

0
416

ગાંધીનગર ખાતે ૭૫મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
તા.૧૫, ઓગસ્ટ, ૨૦૨૧, રવિવારના રોજ સવારે ૯ કલાકે રામકથા મેદાન, ચ-૩ નજીક,
સે.૧૧ મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજીવકુમારના હસ્તે રાષ્ટ્રધ્વજ
ફરકાતી સલામી આપવામાં આવશે.
આ પ્રસંગે પરેડ, વૃક્ષારોપણ તેમજ કોરોના વોરિયર્સનું સન્માન પણ યોજાનાર ચે. નગરજનોને
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મામલતદાર વસંતકુંવરબા પરમાર તથા નાયબ મ્યુનિ.
કમિશ્નર શ્રી પી. સી. દવેએ આમંત્રણ પાઠવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here