આતંકીઓનું ગ્રુપ તાજેતરમાં જ ચીનના અધિકારીઓને મળ્યું

0
941

ચીનની સેના જમ્મુ-કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે પાકિસ્તાનના આતંકી સંગઠન અલ બદ્રને સક્રિય કરવા માંગે છે. ન્યુઝ એજન્સી યુએનઆઈના રિપોર્ટ મુજબ અલ બદ્રના આતંકીઓનું ગ્રુપ તાજેતરમાં જ ચીનના અધિકારીઓને મળ્યું છે. આ મીટિંગ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર(POK)માં થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here