આદિત્ય L1એ ઇસરોને મોકલી ખાસ સેલ્ફી, બતાવ્યું ચંદ્ર અને પૃથ્વીનું ચોંકાવનારું દૃશ્ય

0
241

દેશનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ1 તેના ગંતવ્ય તરફ આગળ વધી રહ્યું છે. દરમિયાન સૂર્ય-પૃથ્વી L1 પોઈન્ટ તરફ જઈ રહેલા આદિત્ય-L1 (Aditya L1)એ પૃથ્વી અને ચંદ્રની કેટલીક સેલ્ફી અને તસવીરો લીધી છે