આલમપુર શાક માર્કેટમાં હોબાળો થતાં બંધ

0
595

આલમપુર શાકમાર્કેટમાં પાસ સિસ્ટમથી પ્રવેશ આપવાના નિયમથી શાકમાર્કેટને શરૂ કરાયું હતું. જોકે અમદાવાદનું શાકમાર્કેટ બંધ કરીને જેતલપુર ખસેડતા નજીકના ગામના ખેડુતો અમદાવાદને બદલે શાકભાજીના વેચાણ માટે આલમપુર માર્કેટ તરફ વળ્યા છે. ત્યારે શાકભાજીના વેચાણના મામલે સવારે હોબાળો થતાં હરાજી અટકી પડી હતી. અમદાવાદના વેપારીઓ શાકભાજીની ખરીદી કરવા નહી આવે ત્યાં સુધી શાકમાર્કેટ બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here