આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા વિડીયો કોન્ફરન્સથી વૃક્ષારોપણ કરાશે 

0
571

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે સવારે માનનીય સાંસદ અને કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
સ્થળ: દત્ત મંદિર પાસે, સેક્ટર 28 સમય સવારે 9 :45 કલાક.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here