આ પહેલી વાર નથી કે શેરબજારે રોકાણકારોને રડાવ્યા હોય

0
256

લોકસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 6000 પોઈન્ટ્સથી વધારે અને નિફ્ટી 1600 પોઈન્ટ્થી વધારે તૂટ્યો છે. માર્કેટને ચૂંટણી પરિણામો અનકુળ નથી આવી રહ્યા, આજે માર્કેટમાં સૌથી મોટી વેચવાલી થઇ છે.આજે અમે તમને જણાવીશું કે ભુતકાળમાં ક્યારે ક્યારે માર્કેટમાં મોટો ઘટાડો થયો છે.