કુડાસણમાં આગામી 9 દિવસ સુધી દૂધ-દવા સિવાયની દુકાનો બંધ

0
933

‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ના ઉમદા અભિગમ સાથે કુડાસણ ગામમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા આજથી 9 દિવસ સુધી દૂધ-દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. 9થી 17 મે દરમ્યાન વિસ્તારની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here