કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર “ફિલા વિસ્ટા 2024” માં હાજરી આપશે.

0
81

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. ગઈકાલે 18 નવેમ્બરે સાંજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ 8.30 વાાગ્યે CM ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, ત્યારે આજે 19 નવેમ્બરના અમિત શાહ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.ગાંધીનગરમાં ફિલાટેલિક સ્ટેમ્પ પ્રદર્શન ‘ફિલા વિસ્ટા 2024’, હિંમતનગરમાં અત્યાધુનિક પશુ આહાર પ્લાન્ટ અને શેલા તળાવનું ઉદ્ઘાટન કરશે