કૉમેડી અને ઇમોશનનો ભરપૂર ડોઝ છે `ફક્ત પુરુષો માટે`

0
223

શ્રાદ્ધ પક્ષ આવવાનો છે ત્યારે ક્યાંક તમારા પિતૃઓ પણ તો દીપક થઈને અવતરવા માટે આટલી બધી માથાકૂટ નથી કરી રહ્યા ને? આટલી બધી એટલે કેવી માથાકૂટ એ જાણવું હોય તો `ફક્ત પુરુષો માટે` જોવા સહપરિવાર થિયેટર સુધી જવું પડે. કાસ્ટ: યશ સોની, મિત્ર ગઢવી, ઇશા કંસારા, દર્શન જરીવાલા, અમિતાભ બચ્ચન, આરતી પટેલ, અનુરાગ પ્રપન્ના, હેતલ મોદી, પ્રેમ ગઠવી, તુષારિકા રાજગુરુ