ગાંધીનગરના ધારાસભ્યની અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક…

0
177

ગાંધીનગર શહેરમાં ચાલી રહેલા પાણી અને ગટરના નવા કામોની આજે ધારાસભ્ય દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. જેમાં પાણી પુરવઠા બોર્ડ, પાટનગર યોજના વિભાગ અને કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તેમણે પ્રથમ તબક્કામાં જે સેક્ટરોમાં કામ બાકી છે તે ૩૧ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવા માટે તાકીદ કરી હતી. એટલું જ નહીં માર્ચ મહિના સુધીમાં તૂટેલા તમામ રસ્તાઓને રીપેર કરી દેવા પણ સૂચના આપી હતી.ગાંધીનગર શહેરમાં ચાલી રહેલા પાણી અને ગટરના નવા કામોની આજે ધારાસભ્ય દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. જેમાં પાણી પુરવઠા બોર્ડ, પાટનગર યોજના વિભાગ અને કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તેમણે પ્રથમ તબક્કામાં જે સેક્ટરોમાં કામ બાકી છે તે ૩૧ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવા માટે તાકીદ કરી હતી. એટલું જ નહીં માર્ચ મહિના સુધીમાં તૂટેલા તમામ રસ્તાઓને રીપેર કરી દેવા પણ સૂચના આપી હતી.