ગાંધીનગર નજીકથી સાબરમતી નદી પસાર થાય છે. આ નદી ઘણા સમયથી સુક્કી હતી. ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી પાણીમય બન્યું છે. એવામાં નદીમાં પાણી આવ્યું છે. ઘણા સમયથી નદી સૂકી બની ગઈ હતી પાણી આવતા એ જોતા નગરવાસીઓમાં ખુશી પ્રસરી હતી.
શહેરની સાબરમતી નદી બે કાંઠે વહી
ગાંધીનગર નજીકથી સાબરમતી નદી વહે છે. વરસાદી સીઝનમાં નદીમાં પાણી આવે છે. આ વર્ષે મેઘરાજાની મહેબાનીથી નદી બે કાંઠે વહી રહી છે. આ ખુબસુરત નજારો જોવા નાગરિકો ઉમટી રહ્યા છે. (તસ્વીરો : કૌશલેન્દ્ર રાજપૂત )