ગાંધીનગરને દિવાળીની રોશનીથી શણગારાયું …!!!

0
132

દિવાળીનો પર્વ નજીક આવતાં ગાંધીનગર શહેર ઉત્સવની મનાવવાની તૈયારીમાં જોડાયું છે, ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોને રોશનીથી શણગારીને દિવાળીની ઉજવણીને વધુ શાનદાર બનાવવામાં આવી રહી છે. શહેરના વિવિધ રસ્તાઓ, સર્કલો, ગાર્ડન અને અન્ય શહેરના વિવિધ વિસ્તારોને રોશનીથી શણગારીને દિવાળીની ઉજવણીને વધુ શાનદાર બનાવવામાં આવી રહી છે.