ગાંધીનગરમાં સાંજે વીજ કડાકા સાથે વરસાદ તૂટી પડયો

0
270

ગાંધીનગરમાં સાંજે 4 વાગ્યાના સુમારે વીજ કડાકા સાથે ભારે વરસાદ તૂટી પડતા છેલ્લા એક સપ્તાહથી અનુભવતા અસહ્ય ઉકળાટમાંથી નગરજનોએ રાહત  અનુભવી હતી. ભારે વરસાદને પડઘે રસ્તાઓ, મેદાનો તેમજ ઠેર ઠેર પાણીનો ભરાવો થવા પામ્યો હતો