ગાંધીનગર ઉત્તર-દક્ષિણમાં ૨૯ મળી જિલ્લાના જંગમાં ૬૬ ઉમેદવારો

0
265

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો માટેના ફોર્મની ચકાસણી પ્રક્રિયામાં
૧૨૫ કુલ ઉમેદવારીપત્રોમાંથી ૨૫ રદ થતાં ગાંધીનગર ઉત્તરમાં ૧૫
અને ગાંધીનગર દક્ષિણમાં ૧૪ મળી જિલ્લાના ચૂંટણીજંગમાં
હવે ૬૬ ઉમેદવારો રહ્યા છે. જિલ્લાની પાંચ વિધાનસભામાં કુલ ૧૨૫ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપ, કોંગ્રેસ, આમઆદમી પાર્ટી ઉપરાંત અન્ય ૧૨ પક્ષો, અપક્ષોનો સમાવેશ થાય છે. ગુરુવારે હાથ ધરાયેલ ફોર્મ
ચકાસણી દરમિયાન ડમી ફોર્મ અને અધૂરા દસ્તાવેજવાળા ૨૫
ફોર્મ રદ થતાં જિલ્લાની પાંચ બેઠકો પર ૧૦૦ જેટલા ઉમેદવારી
ફોર્મ માન્ય રહ્યાં છે જ્યારે ગાંધીનગર ઉત્તરમાં ૧૫, ગાંધીનગર
દક્ષિણમાં ૧૪, દહેગામ ૧૦, મામસા ૧૯ અને કલોલમાં ૧૬ મળી જિલ્લામાં કુલ ૬૬ ઉમેદવારો જંગમાં રહ્યાં છે.
આખરી દિવસ પછી પાંચે બેઠકો પર ૮ ઉમેદવારી પત્રો
પર્ત ખેંચાયા છે.

તા.૧૯/૧૧/૨૦૨૨ ના રોજ પરત ખ􀃘ચાયેલ ફોમ􀄨ની િવગત

૧ ૩૫-ગાંધીનગર (દિ􀄣ણ) અ􀂫પેશભાઇ શંકરભાઇ સોલંકી અપ
૨ 􀃋િવણભાઈ ખોડાભાઈ દંતાણી બહુજન સમાજ પાટ
૩ રીનાબેન મહેશભાઈ રાવલ અપ
૪ ૩૭-માણસા જગદીશકુમાર રામાભાઇ ૫ટેલ અપ
૫ મંથનકુમાર કાંિત ઠાકોર અપ
૬ કાદરી મોહંમદ અનવરહુસેન સાબીર જનતાવાદી ક􀃡􀂹ેસ પાટ
૭ શૈલેષભાઇ બાલચંદભાઇ રાઠોડ અપ
૩૮-કલોલ