ગુજરાતમાં કોરોનાના કુલ 15572 કેસ અને મૃત્યુઆંક 960

0
511
Foto Claudio Furlan - LaPresse 10 Marzo 2020 Brescia (Italia) News Tende e strutture di emergenza degli Spedali Civili di Brescia per l emergenza coronavirus Photo Claudio Furlan/Lapresse 10 March 2020 Brescia (Italy) Tents and emergency structures of the Civil Hospitals of Brescia for the coronavirus emergency

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 367 નવા કેસ નોઁધાયા છે. જ્યારે 22 દર્દીના મોત થયા છે અને 454 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટિવ કેસનો આંકડો 15572 થયો છે જ્યારે કુલ મૃત્યુઆંક 960એ પહોંચ્યો છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 8003 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમિયાન રાજ્યમાં 20થી વધુ બેડ ધરાવતી તમામ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમને 50 ટકા બેડ કોવિડ સારવાર માટે ફાળવવા રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર અંગે ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ ગુજરાત સરકારે તમામ ખાનગી હોસ્પિટલ માટે આદેશ કરી આગોતરું આયોજન કરવા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here