ગુજરાતી સિતારાઓએ આ રીતે ઉજવ્યો પતંગોત્સવનો તહેવાર

0
433

ગુજરાતીઓ માટે નવા વર્ષનો પહેલો તહેવાર ઉત્તરાણ જેને ઉજવવા માટે લગભગ દરેક ગુજરાતી રાહ જુએ છે. પતંગોત્સવ માત્ર ગુજરાતીઓ જ નહીં પણ ગુજરાતી સિતારાઓ પણ ઉજવે છે. ત્યારે જાણો કયા ઢોલીવૂડ સિતારાઓ કેવી રીતે ઉજવ્યો આ નવા વર્ષનો પહેલો પર્વ.

માનસી પારેખ ગોહિલ, નીલમ પંચાલ ,મલ્હાર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here