ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 62 રનથી હરાવ્યું, પંત-પંડ્યાએ અપાવી જીત

0
296

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત જીત સાથે કરી હતી. વોર્મ-અપ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 62 રનથી હરાવ્યું હતું. રિષભ પંત અને હાર્દિક પંડ્યાએ બેટથી કમાલ કર્યો હતો, જ્યારે બોલિંગમાં અર્શદીપ સિંહ અને શિવમ દુબેએ પોતાની તાકાત બતાવી હતી. આ જીત સાથે જ ચોક્કસથી ટીમ ઈન્ડિયાનો આત્મવિશ્વાસ વધ્યો હશે.