APGના અંતિમ રિપોર્ટ અનુસાર પાકિસ્તાન પોતાના કાયદા અને નાણાં પ્રણાલી માટેના 40 માપદંડમાંથી 32ને પૂરા કરવામાં વિફળ રહ્યું છે. આ સિવાય ટેરર ફંડિગ વિરુદ્ધ સુરક્ષા ઉપાયોના 11 માપદંડમાંથી 10ને પૂરા કરવામાં પણ પાકિસ્તાન સફળ રહ્યું નથી.
જેને લઇને હવે ઓક્ટોબરમાં પાકિસ્તાન બ્લેક લિસ્ટ થઇ શકે છે. FTAFના 27 પોઇન્ટ એક્શન પ્લાન હેઠળ 15 મહીનાની સમયઅવધિ આ વર્ષના ઓક્ટોબરમાં પુરી થઇ રહી છે.