તેલુગુ સુપરસ્ટાર રાણા દગ્ગુબાતીએ પોતાની પ્રેમિકા વિશે ફેન્સને જાણ કરી

0
749

તેલુગુ સુપરસ્ટાર રાણા દગ્ગુબાતી એટલે કે બાહુબલીના ભલ્લાલદેવે છેવટે પોતાની પ્રેમિકા વિશે ફેન્સને જાણ કરી દીધી છે. એક્ટરે સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં રાણા દગ્ગુબાતી પોતાની પ્રેમિકા મિહીકા બજાજ સાથે દેખાઇ રહ્યો છે.

ખરેખરમાં, એક્ટરે પોતાની ગર્લફ્રેન્ડ સાથેની તસવીર શેર એટલા માટે કરી છે, કેમકે રાણા દગ્ગુબાતીએ મિહીકા બજાજ સાથે મંગળવારે સગાઇ કરી લીધી છે, અને બન્ને ખુશ છે, ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર ખુદ એક્ટરે શેર કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here